Vadosan Village Information

admin
By admin December 3, 2016 16:48

વડોસણ ગામ

vadosan-primary-school‘વડોસણ ગામ’ મહેસાણા શહેરથી લગભગ ૭ કિ.મી. ના અંતરે (મહેસાણાથી અમદાવાદ તરફ જતા) આવેલું છે. વડોસણ ગામ પાલાવાસણાની બાજુમાં આવેલ છે.

 

વડોસણ ગામમાં પ્રજાપતિ ભાઈઓની શાખ ગુર્જર છે.

પ્રજાપતિ ભાઈઓના આશરે ૧૫૦ ઘર છે. અને કુલ જ્ઞાતિના મળીને આશરે ૭૦૦ ઘર છે.

આ ગામના પ્રજાપતિ ભાઈઓનું આસ્થાનું કેન્દ્ર  બ્રહ્માણી માતાજી છે. અને તે ઉપરાંત ગામમાં ખોડિયાર માતાજી, જોગણી માતાજી અને કાલિકા માતાજીનું મંદિર છે.

 

 

ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ – ૨૦૧૯)

ક્રમનામગામમોબાઈલ
1પ્રજાપતિ ઈશ્વરભાઈ શંકરભાઈવડોસણ9824529911
2પ્રજાપતિ દસરથભાઈ વિઠ્ઠલદાસવડોસણ9426361730
3પ્રજાપતિ પ્રહલાદભાઈ કાશીરામવડોસણ9099025985

વડોસણ ગામની ફેમીલી ડિરેક્ટરી

[/vc_column]
admin
By admin December 3, 2016 16:48
Write a comment

No Comments

No Comments Yet!

Let me tell You a sad story ! There are no comments yet, but You can be first one to comment this article.

Write a comment
View comments

Write a comment

Your e-mail address will not be published.
Required fields are marked*

આવનારા કાર્યક્રમો

No data found, please check the expiration date.

Like us on Social Media

Join Us on below social Media Platforms