Sametra Village Information

admin
By admin January 7, 2017 14:07

સામેત્રા ગામ

indian village

 

સામેત્રા ગામ, મહેસાણા શહેરથી આશરે ૮ કી. મી. ના અંતરે આવેલ છે. આશરે ૪૦૦ વર્ષ પહેલા આ ગામના પૂર્વજ વડીલો પંચાસરા ગામેથી આવીને અહી સ્થાયી થયેલા. આજે ગામમાં પ્રજાપતિ ભાઈઓના કુલ ૩૪ ઘર છે. અહી વસવાટ કરતા પ્રજાપતિ ભાઈઓ શાખે પંચાસરા પરિવાર, મેઉવા પરિવાર તથા કુકસીયા પરિવાર  તરીકે ઓળખાય છે.

 

ગામમાં જ્ઞાતિ પ્રમાણે કુલ ૭૦૦ ઘર છે. ગામમાં જોવાલાયક પ્રસિધ્ધ સ્થળ ખોડિયાર માતાજીનું, બ્રહ્માણી માતાજીનું, અંબાજી માતાજીનું અને રામદેવપીરનું મંદિર છે. ગામમાં પ્રજાપતિ ભાઈઓની આસ્થાનું કેન્દ્ર બ્રહ્માણી માતાજી છે. આ ગામમાં પ્રજાપતિ ભાઈઓ દ્વારા શ્રી બ્રહ્માણી માતાજીનો પાટોત્સવ દર વર્ષે વૈશાખ વદ સાતમના રોજ ઉજવાય છે. તે ઉપરાંત દશેરાના દિવસે ખોડિયાર માતાજીની ઉજાણી તથા ભાદરવા મહિનામાં રામદેવપીરનો મેળો યોજાય છે.

ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ – ૨૦૧૯)

ક્રમનામગામમોબાઈલ
1પ્રજાપતિ વિષ્ણુભાઈ બબલદાસસામેત્રા9879588403

સામેત્રા ગામની ફેમીલી ડિરેક્ટરી

[/vc_column]
admin
By admin January 7, 2017 14:07
Write a comment

No Comments

No Comments Yet!

Let me tell You a sad story ! There are no comments yet, but You can be first one to comment this article.

Write a comment
View comments

Write a comment

Your e-mail address will not be published.
Required fields are marked*

આવનારા કાર્યક્રમો

No data found, please check the expiration date.

Like us on Social Media

Join Us on below social Media Platforms