Palavasana Village Information

admin
By admin December 3, 2016 13:52

પાલાવાસણા ગામ માહિતી

palavasana-ganpati-temple

‘પાલાવાસણા ગામ’ મહેસાણા શહેરથી લગભગ ૬ કિ.મી. ના અંતરે (મહેસાણાથી અમદાવાદ તરફ જતા) આવેલું છે.

 

પાલાવાસણા ગામમાં પ્રજાપતિ ભાઈઓના વડવાઓ વિસનગરના ઘાઘરેટ ગામેથી પીલુદરા ગામે આવેલા. ત્યાં ચાર ભાઈ છુટા પડી એક ભાઈ પાલાવાસણા ગામે આવીને સ્થાયી થયેલા અને તે ઉપરાંત અન્ય ભાઈ દવાડા ગામે અને હેડુવા (હનુમંત) ગામે ગયેલા. આ ગામના ભાઈઓની શાખ ઘાઘરેટીયા છે.

 

ગામની કુલ વસ્તી આશરે ૫૫૦૦ની છે. તેમાં પ્રજાપતિ ભાઈઓના આશરે ૭૫ ઘર છે. પ્રજાપતિ ઉપરાંત પટેલ, રબારી, ઠાકોર અને નાયી   જ્ઞાતિના લોકો મુખ્યત્વે વસવાટ કરે છે. 

 

આ ગામના પ્રજાપતિ ભાઈઓનું આસ્થાનું કેન્દ્ર  વણઝારી માતાજી, ચોમઠી માતાજી અને બ્રહ્માણી માતાજી છે. આ ઉપરાંત ગામમાં ગણપતિજીનું મંદિર અને હડકમાઈ માતાનું મંદિર છે.

 

ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ – ૨૦૧૯)

ક્રમનામગામમોબાઈલ
1પ્રજાપતિ રાકેશભાઈ શંભુભાઈપાલાવાસણા9428518571
2પ્રજાપતિ પ્રહલાદભાઈ નથુરામપાલાવાસણા9879282265

પાલાવાસણા ગામની ફેમીલી ડિરેક્ટરી

admin
By admin December 3, 2016 13:52
Write a comment

No Comments

No Comments Yet!

Let me tell You a sad story ! There are no comments yet, but You can be first one to comment this article.

Write a comment
View comments

Write a comment

Your e-mail address will not be published.
Required fields are marked*

આવનારા કાર્યક્રમો

No data found, please check the expiration date.

Like us on Social Media

Join Us on below social Media Platforms