Nagalpur Village Information

admin
By admin December 3, 2016 16:38

નાગલપુર ગામ

indian-village-scene



‘નાગલપુર ગામ’ મહેસાણા શહેરથી ૨ કી.મી.ના અંતરે આવેલું છે. શહેરીકરણના વિકાસના કારણે આજે આ ગામ મહેસાણામાં ભળી ગયું છે. 


 

 

આ ગામમાં પ્રજાપતિ ભાઈઓના વડવાઓ, મૂળ મહેસાણા તાલુકાના તેલાવી ગામેથી આવીને વસ્યા છે, તેથી તેઓની શાખે તેલાવી તરીકે ઓળખાય છે. ગામમાં વસવાટ કરતા પ્રજાપતિ ભાઈઓના કુલ ઘર ૨૭ છે.

 

અહી વસવાટ કરતા પ્રજાપતિ બંધુઓનું આસ્થાનું કેન્દ્ર  કુળદેવી બ્રહ્માણી માતાજી અને ખોડિયાર માતાજી છે. આ ઉપરાંત ગામમાં નીલકંઠ મહાદેવજીનું મંદિર છે અને દર શિવરાત્રીના દિવસે અહિયાં મહાદેવજીનો મેળો ભરાય છે.

 

ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ – ૨૦૧૯)

ક્રમનામગામમોબાઈલ
1પ્રજાપતિ કિરણભાઈ શંકરભાઈનાગલપુર9427684250

નાગલપુર ગામની ફેમીલી ડિરેક્ટરી

admin
By admin December 3, 2016 16:38
Write a comment

No Comments

No Comments Yet!

Let me tell You a sad story ! There are no comments yet, but You can be first one to comment this article.

Write a comment
View comments

Write a comment

Your e-mail address will not be published.
Required fields are marked*

આવનારા કાર્યક્રમો

No data found, please check the expiration date.

Like us on Social Media

Join Us on below social Media Platforms