Lakhvad Village Information

admin
By admin December 3, 2016 16:29

લાખવડ ગામ ફેમીલી ડિરેકટરી

lakhvad-village-enterance ‘લાખવડ ગામ’ મહેસાણા શહેરથી લગભગ ૮ કિ.મી. ના અંતરે (મહેસાણા – ગાંધીનગર રોડ ઉપર પહેલું ગામ)  આવેલું છે. 
લાખવડ ગામમાં પ્રજાપતિ ભાઈઓની શાખ લાખવડીયા છે.

 

અમારા ગામમાં વડીલો અને બારોટજી ની વંશવંચા મુજબ, બે પ્રજાપતિ ભાઈઓ પાવાગઢ (ચાંપાનેર)થી આવીને વસેલ છે.

 

પ્રજાપતિ ભાઈઓના આશરે ૩૫ ઘર છે. તે ઉપરાંત  ૨૫૦ ઘર પટેલ, ૭૦ ઘર ઠાકોર, ૯૦ ઘર રબારી, ૫૦ ઘર નાયક, ૩૦ ઘર વણકર અને ૫૦ ઘર ચમાર જ્ઞાતિ સાથે કુલ આશરે ૫૦૦૦ વસ્તી છે.

 

આ ગામના પ્રજાપતિ ભાઈઓનું આસ્થાનું કુળદેવી બ્રહ્માણી માતાજી, ઢુંબા માતાજી / મેલડી માતાજી છે. તે ઉપરાંત ગામમાં સ્વયંભુ વૈજનાથ મહાદેવનું મંદિર, અંબાજી માતાજીનું મંદિર, તોતળ માતાજીનું મંદિર અને શીતળા માતાજીનું મંદિર છે.

 

 

ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ – ૨૦૧૯)

ક્રમનામગામમોબાઈલ
1પ્રજાપતિ જશુભાઈ ધનજીભાઈલાખવડ9825303219

લાખવડ ગામની ફેમીલી ડિરેક્ટરી

[/vc_column]
admin
By admin December 3, 2016 16:29
Write a comment

No Comments

No Comments Yet!

Let me tell You a sad story ! There are no comments yet, but You can be first one to comment this article.

Write a comment
View comments

Write a comment

Your e-mail address will not be published.
Required fields are marked*

આવનારા કાર્યક્રમો

No data found, please check the expiration date.

Like us on Social Media

Join Us on below social Media Platforms