Karsanpura Village Information

admin
By admin December 18, 2016 19:26

કરસનપુરા ગામ

indian village

કરસનપુરા ગામ, મહેસાણા શહેરથી આશરે ૧૩ કી. મી. ના અંતરે આવેલ છે. અહી પ્રજાપતિ ભાઈઓના કુલ ૯ ઘર વસવાટ કરે છે અને તેઓ શાખે ડાંગરૂચિયા તરીકે ઓળખાય છે.

કરસનપુરા ગામમાં  ૯ ઘર પ્રજાપતિ, ૮ ઘર સુથાર અને ૧૫૦ ઘર પટેલના એમ મળીને કુલ ૫૦૦ ની જન સંખ્યા છે. ગામમાં પ્રસિધ્ધ સ્થળોમાં સ્વામીનારાયણનું મંદિર અને મેલડી માતાનું મંદિર છે. અહી વસતા પ્રજાપતિ ભાઈઓની આસ્થાનું કેન્દ્ર સ્વામીનારાયણ મંદિર અને રામાપીરનું મંદિર છે.

ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ – ૨૦૧૯)

ક્રમનામગામમોબાઈલ
1પ્રજાપતિ પરશોત્તમદાસ વિરમદાસકરશનપુરા9913424113

કરસનપુરા ગામની ફેમીલી ડિરેક્ટરી

admin
By admin December 18, 2016 19:26
Write a comment

No Comments

No Comments Yet!

Let me tell You a sad story ! There are no comments yet, but You can be first one to comment this article.

Write a comment
View comments

Write a comment

Your e-mail address will not be published.
Required fields are marked*

આવનારા કાર્યક્રમો

No data found, please check the expiration date.

Like us on Social Media

Join Us on below social Media Platforms