Back to homepage

Family Directory | ઓનલાઈન ગ્રંથ

ડિરેક્ટરી ગામ પ્રમાણે અલગ અલગ લીસ્ટ કરવામાં આવેલ છે. જે ગામની ડિરેક્ટરી જોવી હોય તે ગામ પર ક્લિક કરીશું.

નોંધ :

 

1. સમાજની ઓનલાઈન ગ્રંથ (ફેમીલી ડિરેક્ટરી) ની માહિતી નિશ્ચિત કરેલ તારીખ પહેલા આવી હોય તેમની એન્ટ્રી થઇ ગયેલ છે.

 

2. ઘણા ગામની ફાઈલ પહોંચી નથી. ઘણા ગામની ફાઈલ ખુબ પાછળથી આવેલ હોવાથી તેની અમુક એન્ટ્રી જ કરવામાં આવેલ છે.

 

3. જે ગામની ફાઈલ આવી ગઈ છે અને અમુક એન્ટ્રી બાકી છે તેઓની એન્ટ્રી સમૂહલગ્ન બાદ કરવામાં આવશે. 

 

4. જે કુટુંબની વિગતો પહોંચી નથી તેઓએ પોતાના ગામના કારોબારી સભ્ય પાસેથી ફોર્મ લઈને તેમની પાસે જમા કરાવવાનું  રહેશે.

 

5. જે વ્યક્તિ કે કુટુંબની એન્ટ્રી થઇ ગયેલ છે પરંતુ કોઈ સુધારા કે અન્ય ફેરફાર કરવા હોય તો તે પહેલી જાન્યુઆરી પછી અલગ સુધારણા ફોર્મ આપી કરવામાં આવશે. જેથી ફરીથી ફોર્મ કોઈએ ભરવું નહિ.

 

6. આ વેબસાઈટ પર લગ્નવિષયક, ધંધો / બીઝ્નેશની જાહેરાત આપવા ઈચ્છતા હોય તો તેઓએ સમાજના મંત્રી શ્રી જીતુભાઈ પ્રજાપતિનો સંપર્ક કરવો.