ફેમીલી ડેટા અપડેટ કરવા અંગે સૂચના

admin
By admin March 16, 2017 15:33

પોતાની ફેમિલીનો ડેટા અપડેટ કરો

નોંધ : પોતાના પરિવારની માહિતી જ અપડેટ કરી શકાશે.

સ્ટેપ ૧ :

– આ વેબ્સાઈટ પર ક્લિક કરી www.goo.gl/QHxdo5 ખોલો.

—–

સ્ટેપ ૨ :

– પાસવર્ડ મેળવવા માટે તમારો રજીસ્ટરડ મોબાઈલ નંબર એન્ટર કરો.

– ત્યારબાદ I’m not a robot ના આગળ સફેદ કલરનું ચોરસ છે તેના પર ક્લિક કરશો જેથી એક ટીક માર્ક આવશે.

– પછી Send Password બટન પર ક્લિક કરો.

(તમને તમારો પાસવર્ડ જે રજીસ્ટર નંબર આપ્યો છે તેમાં જ SMS રૂપે આવશે)

———

સ્ટેપ 3 :

– પાસવર્ડ મળ્યા બાદ આ લોગીન પેજ www.goo.gl/khJM2H ઓપન કરો.

– લોગીન પેજ પર તમારો રજીસ્ટર મોબાઈલ નંબર અને sms દ્વારા મેળવેલ પાસવર્ડ લખો.

– ત્યારબાદ I’m not a robot ના આગળ સફેદ કલરનું ચોરસ છે તેના પર ક્લિક કરશો જેથી એક ટીક માર્ક આવશે.

-પછી નીચે “લોગીન કરવા ક્લિક કરો” બટન પર ક્લિક કરો જે તમને અંદર તમારા ફેમિલીની પ્રોફાઈલમાં લઇ જશે.

(જો રજીસ્ટર મોબાઈલ નંબર અથવા પાસવર્ડ ખોટો હશે તો લોગીન થઇ શકાશે નહિ)

———

સ્ટેપ ૪ :

– હવે તમે જે નામ એડિટ કરવા ઈચ્છાતા હોય તે નામ આગળ લીલા કલરનું Edit બટન છે એના પર ક્લિક કરો.

– તમને આખું ફોર્મ દેખાશે. જ્યાં ભૂલ હોય ત્યાં તમે સુધારો કરી શકો છો. કોઈ જગ્યા ખાલી રાખવી નહિ. જો ખાલી હશે તો ફોર્મ સેવ થશે નહિ.

—-

આ નામ સુધારવાના ફોર્મમાં ઓટોમેટીક અંગ્રેજીનું ગુજરાતી ભાષામાં લખાઈ જશે (શ્રુતિ માં લખીએ છીએ તેમ).

જેમ કે “જીતુભાઈ” લખવું હોય તો અંગ્રેજીમાં jitubhai લખીને સ્પેસ આપશો એટલે ઓટોમેટીક ગુજરાતીમાં જીતુભાઈ લખાઈ જશે

admin
By admin March 16, 2017 15:33
Write a comment

No Comments

No Comments Yet!

Let me tell You a sad story ! There are no comments yet, but You can be first one to comment this article.

Write a comment
View comments

Write a comment

Your e-mail address will not be published.
Required fields are marked*

આવનારા કાર્યક્રમો

No data found, please check the expiration date.

Like us on Social Media

Join Us on below social Media Platforms