Back to homepage

Posts From admin

૨૦ માં સમૂહલગ્ન મહોત્સવમાં દાન ભેંટ નોંધાવી કન્યાદાનમાં સહયોગી બનો

૨૦ માં સમૂહલગ્ન મહોત્સવમાં દાન ભેંટ નોંધાવી કન્યાદાનમાં સહયોગી બનો

🕔18:54, 12.Oct 2017 સમૂહલગ્નમાં દાન ભેંટ નોંધાવવા અંગે વસ્તુઓનું લીસ્ટ નીચે આપેલ છે. આ લીસ્ટ પ્રમાણે જે કોઈ દાન નોંધાવવા ઈચ્છતું હોય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરે. પેજ ૧ પેજ ૨ દાન-ભેંટ નોંધાવવા માટે સંપર્ક  ૧.  રાજુભાઈ ઈશ્વરભાઈ ઓઝા (પ્રમુખ શ્રી) : Read Full Article
૨૦ મો સમૂહ લગ્ન મહોત્સવ

૨૦ મો સમૂહ લગ્ન મહોત્સવ

🕔17:25, 12.Oct 2017 ૨૦ માં સમૂહલગ્ન મહોત્સવ વિશે માહિતી  તારીખ  : ૧૮-૦૨-૨૦૧૮ રવિવાર સ્થળ : બહુચર માતાના મંદિર પાસે, મુ. પાંચોટ, તા. જિ. મહેસાણા   Read Full Article

ફેમીલી ડેટા અપડેટ કરવા અંગે સૂચના

🕔15:33, 16.Mar 2017 પોતાની ફેમિલીનો ડેટા અપડેટ કરો નોંધ : પોતાના પરિવારની માહિતી જ અપડેટ કરી શકાશે. સ્ટેપ ૧ : - આ વેબ્સાઈટ પર ક્લિક કરી www.goo.gl/QHxdo5 ખોલો. ----- સ્ટેપ ૨ : - પાસવર્ડ મેળવવા માટે તમારો રજીસ્ટરડ મોબાઈલ નંબર એન્ટર કરો. - Read Full Article

Panchot Village Information

🕔13:14, 1.Mar 2017 પાંચોટ ગામ 'પાંચોટ ગામ' મહેસાણા શહેરથી 5 કી.મી.ના અંતરે આવેલું છે. શહેરીકરણના વિકાસના કારણે આજે આ ગામ મહેસાણામાં લગભગ ભળી જવા લાગ્યું છે.  ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ - ૨૦૧૯) ક્રમનામગામમોબાઈલ 1પ્રજાપતિ ભીખાભાઈ દેવકરણભાઈપાંચોટ98258937252પ્રજાપતિ મહેશભાઈ ગોવિંદભાઈપાંચોટ99043333143પ્રજાપતિ દસરથભાઈ કામરાજભાઈપાંચોટ9978594141 નાગલપુર ગામની Read Full Article

Sametra Village Information

🕔14:07, 7.Jan 2017 સામેત્રા ગામ   સામેત્રા ગામ, મહેસાણા શહેરથી આશરે ૮ કી. મી. ના અંતરે આવેલ છે. આશરે ૪૦૦ વર્ષ પહેલા આ ગામના પૂર્વજ વડીલો પંચાસરા ગામેથી આવીને અહી સ્થાયી થયેલા. આજે ગામમાં પ્રજાપતિ ભાઈઓના કુલ ૩૪ ઘર છે. અહી વસવાટ કરતા Read Full Article
Karsanpura Village Information

Karsanpura Village Information

🕔19:26, 18.Dec 2016 કરસનપુરા ગામ કરસનપુરા ગામ, મહેસાણા શહેરથી આશરે ૧૩ કી. મી. ના અંતરે આવેલ છે. અહી પ્રજાપતિ ભાઈઓના કુલ ૯ ઘર વસવાટ કરે છે અને તેઓ શાખે ડાંગરૂચિયા તરીકે ઓળખાય છે. કરસનપુરા ગામમાં  ૯ ઘર પ્રજાપતિ, ૮ ઘર સુથાર અને ૧૫૦ Read Full Article

Updates News

🕔23:51, 5.Dec 2016 ન્યુઝ અપડેટ 1. ફેમિલી ડિરેક્ટરીમાં જે કુટુંબનું નામ ન હોય તેમણે તાત્કાલિક પોતાના કારોબારી સભ્યનો સંપર્ક કરી ફોર્મ મેળવી લેવું અને સુવાચ્ય અક્ષરે ભરીને પરત મોકલાવવું.  ૨. પોતાની વિગત જાતે ચેક કરી લેવી જેથી કોઈ એન્ટ્રીમાં કોઈ ભૂલ થાય નહીં. ૩. ડિરેક્ટરી Read Full Article

Punasan Village Information

🕔22:03, 3.Dec 2016 પુનાસણ ગામ 'પુનાસણ' ગામ મહેસાણા શહેરથી લગભગ ૯ કિ.મી. ના અંતરે આવેલું છે. પ્રજાપતિ ભાઈઓની શાખ મેવડા  છે અને તેઓની આસ્થાનું કેન્દ્ર બ્રહ્માણી માતાજી છે. ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ - ૨૦૧૯) ક્રમનામગામમોબાઈલ 1પ્રજાપતિ બીપીનભાઈ પુંજીરામપુનાસણ98247227372પ્રજાપતિ જીતેન્દ્રકુમાર પરસોત્તમદાસપુનાસણ9714885125 પુનાસણ ગામની Read Full Article
Mehsana Information

Mehsana Information

🕔17:01, 3.Dec 2016 મહેસાણા મહેસાણામાં પ્રજાપતિ ભાઈઓ કસ્બા - મહેસાણા, કસ્બા - પંખીયાવાસ, ગોરીવાસ, ચવેલીયા, પરા - જોટાણીયા, મેવડા અને લાખવડી ભાગોળ જેવા અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરે છે. આ તમામ પ્રજાપતિ ભાઈઓની શાખ અનુક્રમે મહેસાણીયા, પટણી, ગુર્જર, ચવેલીયા, દેત્રોજા, મેવડા, ભાગોળીયા છે.  Read Full Article

Rupal Village Information

🕔16:57, 3.Dec 2016 રૂપાલ ગામ 'રૂપાલ ગામ' મહેસાણા શહેરથી લગભગ ૮ કિ.મી. ના અંતરે આવેલું છે.  આ ગામના પ્રજાપતિ ભાઈઓના વડવાઓ કુકસ ગામથી રૂપાલ ગામે આવીને વસવાટ કરેલ જેથી તેઓ શાખે કુકસીયા કહેવાય છે. ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ - ૨૦૧૯) ક્રમનામગામમોબાઈલ 1પ્રજાપતિ Read Full Article

આવનારા કાર્યક્રમો

No data found, please check the expiration date.

Like us on Social Media

Join Us on below social Media Platforms