Aloda (Ganeshpura) Village Information

admin
By admin December 3, 2016 15:48

અલોડા (ગણેશપુરા) ગામ

aloda-oliya-pir‘અલોડા ગામ’ મહેસાણા શહેરથી લગભગ ૧૦ કિ.મી. ના અંતરે આવેલું છે. 

અલોડા ગામમાં પ્રજાપતિ ભાઈઓની શાખ અલોડીયા અને ગુર્જર છે.

ભૂતકાળમાં બે પ્રજાપતિ ભાઈઓ ચાંપાનેરથી રાંનેર આવ્યા હતા. તે પૈકી એક ભાઈ પાંચોટ ગયા હતા અને એક ભાઈ અલોડા રહ્યા હતા.

પ્રજાપતિ ભાઈઓના આશરે ૨૯ ઘર છે જે પૈકી, ગામમાં ૬ ઘર, પરામાં ૭ ઘર અને બહારગામ ૧૬ ઘર છે. તે ઉપરાંત ૧૫૦ ઘર ઠાકોર, ૧૫૦ ઘર પટેલ, ૨૦૦ ઘર પ્રજાપતિ, ૭૫ ઘર હરીજન, ૫૦ ઘર રાવળ,  ૧૦ ઘર ગોસ્વામી, ૫૦ ઘર વાઘરી અને ૧૦ ઘર દરબાર જ્ઞાતિ સાથે કુલ ૨૦૦૦ ( અલોડા – ૧૬૦૦ અને ગણેશપુરા – ૪૦૦)ની વસ્તી છે.

આ ગામના પ્રજાપતિ ભાઈઓનું આસ્થાનું કેન્દ્ર ઢુંબા માતાજી છે. તે ઉપરાંત ગામમાં અજાઈમાતાનું મંદિર, ઓલીયાપીર, ઉમીયામતાનું મંદિર અને પાસે રૂપેણ નદી (કુંવારકા) છે.

 

ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ – ૨૦૧૯)

ક્રમનામગામમોબાઈલ
1પ્રજાપતિ રમેશભાઈ થોભણદાસઅલોડા9428518378

અલોડા (ગણેશપુરા) ગામની ફેમીલી ડિરેક્ટરી

[/vc_column]
admin
By admin December 3, 2016 15:48
Write a comment

No Comments

No Comments Yet!

Let me tell You a sad story ! There are no comments yet, but You can be first one to comment this article.

Write a comment
View comments

Write a comment

Your e-mail address will not be published.
Required fields are marked*

આવનારા કાર્યક્રમો

No data found, please check the expiration date.

Like us on Social Media

Join Us on below social Media Platforms