Karsanpura Village Information

Karsanpura Village Information

🕔19:26, 18.Dec 2016 કરસનપુરા ગામ કરસનપુરા ગામ, મહેસાણા શહેરથી આશરે ૧૩ કી. મી. ના અંતરે આવેલ છે. અહી પ્રજાપતિ ભાઈઓના કુલ ૯ ઘર વસવાટ કરે છે અને તેઓ શાખે ડાંગરૂચિયા તરીકે ઓળખાય છે. કરસનપુરા ગામમાં  ૯ ઘર પ્રજાપતિ, ૮ ઘર સુથાર અને ૧૫૦ Read Full Article

Updates News

🕔23:51, 5.Dec 2016 ન્યુઝ અપડેટ 1. ફેમિલી ડિરેક્ટરીમાં જે કુટુંબનું નામ ન હોય તેમણે તાત્કાલિક પોતાના કારોબારી સભ્યનો સંપર્ક કરી ફોર્મ મેળવી લેવું અને સુવાચ્ય અક્ષરે ભરીને પરત મોકલાવવું.  ૨. પોતાની વિગત જાતે ચેક કરી લેવી જેથી કોઈ એન્ટ્રીમાં કોઈ ભૂલ થાય નહીં. ૩. ડિરેક્ટરી Read Full Article

Punasan Village Information

🕔22:03, 3.Dec 2016 પુનાસણ ગામ 'પુનાસણ' ગામ મહેસાણા શહેરથી લગભગ ૯ કિ.મી. ના અંતરે આવેલું છે. પ્રજાપતિ ભાઈઓની શાખ મેવડા  છે અને તેઓની આસ્થાનું કેન્દ્ર બ્રહ્માણી માતાજી છે. ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ - ૨૦૧૯) ક્રમનામગામમોબાઈલ 1પ્રજાપતિ બીપીનભાઈ પુંજીરામપુનાસણ98247227372પ્રજાપતિ જીતેન્દ્રકુમાર પરસોત્તમદાસપુનાસણ9714885125 પુનાસણ ગામની Read Full Article
Mehsana Information

Mehsana Information

🕔17:01, 3.Dec 2016 મહેસાણા મહેસાણામાં પ્રજાપતિ ભાઈઓ કસ્બા - મહેસાણા, કસ્બા - પંખીયાવાસ, ગોરીવાસ, ચવેલીયા, પરા - જોટાણીયા, મેવડા અને લાખવડી ભાગોળ જેવા અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરે છે. આ તમામ પ્રજાપતિ ભાઈઓની શાખ અનુક્રમે મહેસાણીયા, પટણી, ગુર્જર, ચવેલીયા, દેત્રોજા, મેવડા, ભાગોળીયા છે.  Read Full Article

Rupal Village Information

🕔16:57, 3.Dec 2016 રૂપાલ ગામ 'રૂપાલ ગામ' મહેસાણા શહેરથી લગભગ ૮ કિ.મી. ના અંતરે આવેલું છે.  આ ગામના પ્રજાપતિ ભાઈઓના વડવાઓ કુકસ ગામથી રૂપાલ ગામે આવીને વસવાટ કરેલ જેથી તેઓ શાખે કુકસીયા કહેવાય છે. ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ - ૨૦૧૯) ક્રમનામગામમોબાઈલ 1પ્રજાપતિ Read Full Article

Heduva (Rajgar) Village Information

🕔16:52, 3.Dec 2016 હેડુવા (રાજગર) ગામ 'હેડુવા (રાજગર) ગામ' મહેસાણા શહેરથી લગભગ ૭ કિ.મી. ના અંતરે આવેલું છે.  આશરે ૧૦૦ વર્ષ પહેલા પંચાસર ગામેથી એક કુટુંબ હેડુવા (રાજગર) ગામે આવીને વસવાટ કરેલો. આ ગામમાં હાલ કુલ ૨૩૦ ઘર છે તે પૈકી ૬ ઘર Read Full Article
Vadosan Village Information

Vadosan Village Information

🕔16:48, 3.Dec 2016 વડોસણ ગામ 'વડોસણ ગામ' મહેસાણા શહેરથી લગભગ ૭ કિ.મી. ના અંતરે (મહેસાણાથી અમદાવાદ તરફ જતા) આવેલું છે. વડોસણ ગામ પાલાવાસણાની બાજુમાં આવેલ છે.   વડોસણ ગામમાં પ્રજાપતિ ભાઈઓની શાખ ગુર્જર છે. પ્રજાપતિ ભાઈઓના આશરે ૧૫૦ ઘર છે. અને કુલ જ્ઞાતિના Read Full Article

Heduva (Hanumant) Village Information

🕔16:42, 3.Dec 2016 હેડુવા (હનુમંત) ગામ 'હેડુવા હનુમંત' ગામ મહેસાણા શહેરથી લગભગ ૬ કિ.મી. ના અંતરે આવેલું છે.  પ્રજાપતિ ભાઈઓની શાખ ગુર્જર છે અને તેઓની આસ્થાનું કેન્દ્ર બ્રહ્માણી માતાજી છે.   ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ - ૨૦૧૯) ક્રમનામગામમોબાઈલ 1પ્રજાપતિ બાબુભાઈ લાલદાસહેડુવા હનુમંત9825020867 Read Full Article

Nagalpur Village Information

🕔16:38, 3.Dec 2016 નાગલપુર ગામ 'નાગલપુર ગામ' મહેસાણા શહેરથી ૨ કી.મી.ના અંતરે આવેલું છે. શહેરીકરણના વિકાસના કારણે આજે આ ગામ મહેસાણામાં ભળી ગયું છે.      આ ગામમાં પ્રજાપતિ ભાઈઓના વડવાઓ, મૂળ મહેસાણા તાલુકાના તેલાવી ગામેથી આવીને વસ્યા છે, તેથી તેઓની શાખે તેલાવી Read Full Article
Lakhvad Village Information

Lakhvad Village Information

🕔16:29, 3.Dec 2016 લાખવડ ગામ ફેમીલી ડિરેકટરી 'લાખવડ ગામ' મહેસાણા શહેરથી લગભગ ૮ કિ.મી. ના અંતરે (મહેસાણા - ગાંધીનગર રોડ ઉપર પહેલું ગામ)  આવેલું છે.  લાખવડ ગામમાં પ્રજાપતિ ભાઈઓની શાખ લાખવડીયા છે.   અમારા ગામમાં વડીલો અને બારોટજી ની વંશવંચા મુજબ, બે પ્રજાપતિ ભાઈઓ Read Full Article

આવનારા કાર્યક્રમો

No data found, please check the expiration date.

Like us on Social Media

Join Us on below social Media Platforms