મહેસાણા ૪૨ ગોળ પ્રજાપતિ સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે

પ્રત્યેક વ્યક્તિ પોતાના સમાજનો એક ઘટક છે અને વ્યક્તિનો વિકાસ તેના સામાજિક રીત – રીવાજો અને સમાજની જીવન-શૈલી પર આધારિત છે. આ સાથે જ સમાજનો વિકાસ તેના ઘટક સમી વ્યક્તિની શૈક્ષણિક પ્રતિભા અને તેના પરિવારની સમૃદ્ધિ ઉપર આધારિત છે.

 

સમાજમાં શિક્ષણનું સ્તર જેટલું ઊંચું અને સમાજ પ્રત્યેની વ્યક્તિની સમાજભાવના તથા સહકાર-ભાવના જેટલી ઉંચી એટલી સમાજની પ્રતિભા ઉજળી દેખાવાની. સમાજના નીતિ – નિયમો અને રીત – રીવાજો ઉપર વ્યક્તિની જેટલી વધારે આદર – ભાવના તેટલો જ સમાજ વધારે સંગઠિત અને શિસ્તબદ્ધ બની શકે છે.

 

આજના ૨૧ મી સદીના મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં,  સમાજ પોતાની આવનારી પેઢીને ટેકનોલોજીનું પ્લેટફોર્મ પૂરું પાડે એ સમયની માંગ છે. દરેક સમાજે પોતાની સામાજિક વ્યવસ્થા નીતિ – નિયમોનું પાલન કરીને વિકાસ સાધવો જોઈએ. તેમ આપણા સમાજે પણ આ નીતિ – રીતિને આવકારી છે. સમયની માંગ અનુસાર પરિવર્તન લાવવા આપણો સમાજ પણ તૈયાર થયો છે. તેના ભાગરૂપે મહેસાણા ૪૨ ગોળ પ્રજાપતિ સમાજ આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન બનાવીને, ભારત સરકારના ‘ડીજીટલ ઇન્ડિયા’ મિશનને સમર્થન આપી ગૌરવની લાગણી અનુભવે છે.

સમાજની એન્ડ્રોઇડ મોબાઈલ એપ

સમાજની મોબાઈલ ગુગલ પ્લે સ્ટોર પર જઈને “42 Gol Prajapati Samaj” શોધી શકાશે.

અથવા નીચે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો.

android-copy

અહીં તમારા બિઝનેશની જાહેરાત આપી સમાજને દાન આપો.

નવીન અપડેટ્સ

No data found, please check the expiration date.

સોશ્યલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

'Follow' તથા 'Like' બટન પર ક્લિક કરી જોડાઓસરકારી નોકરી અપડેટ્સપ્રજાપતિ અસ્મિતા ગીત